આજનો વાર તથા તારીખઃ
પ.પૂ.સંત શ્રી વિસામણબાપુની જગ્યા એ ભાવનગર જીલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામોમાંનું એક છે.પ.પૂ.વિસામણબાપુનાં અને ઠાકરનાં દિવ્ય આશીષ મેળવવા માટે દર અમાસે લાખો ભક્તો ની જન-મેદની પાળિયાદમાં ઉમટે છે.આ વખતે માનસવિશારદ પ.પૂ.ઉનડબાપુ તથા પ.પૂ.ધર્મલંકાર શ્રી અમરાબાપુનાં અભૂતપૂર્વ ફોટોગ્રાફ્સ વેબસાઈટ પર મૂકવામાં આવેલાં છે તેમજ અન્નકૂટનાં અમૂલ્ય ફોટોગ્રાફ્સ પણ મૂકવામાં આવેલાં છે.તેમજ પ.પૂ.ધર્મગૌરવ મહંત શ્રી ઉમાબા અમરાબાપુનો દીવાળી સંદેશ સૌ સેવકોને મળી રહે તે માટે પી.ડી.એફ સ્વરુપમાં અહીં મુકવામાં આવેલ છે.સાથે-સાથે અમાસની યાદીનું કાર્ડ અને નેત્રયજ્ઞની યાદીનું કાર્ડ અહીં મુક્યું છે. અને તેની લીંકો પણ આપવામાં આવેલી છે.તો વહેલાં સર મેળવી નિત્ય દર્શનનો લાભ મેળવો.
ડાઉનલોડ મેળવવા માટેઃ-
ટૂંક સમયમાં વેબસાઈટ પર ઃ-
1.અલખના આરાધક-01
2.પ.પૂ.અમરાબાપુનું પ્રવચન.
પ.પૂ.ધર્મગૌરવ મહંત શ્રી ઉમાબા અમરાબાપુ
રામ જન્મોત્સવ -2012
ડાબો-જમણો દાનો-ગોરખ,
હારે હનુમો વિર.
મનના ધાર્યા પાર પાડશે,
વ્હાલો વિહળ પીર.
© 2012-2013 Sant Shree Visamanbapu ni Jagya,Paliyad. 2012-2013 . Best View in 1024 X 768